My Blog List

Monday, March 11, 2024

 આજે બારોટ વિષે ગુગલ સર્ચ કરતા ઘણા બધા વેબ પેજ જોવા મળ્યા. તેમના કેટલાક વેબ પેજની લીંક નીચે મૂકી છે. જે ઈન્ટરનેટ પર  પડેલા છે. દરેક લીંક પર ક્લિક કરતા જશો તેમ જે તે પેજ ખુલશે અને તેમાં મુકેલા લેખો જોઈ શકશો. આ લેખો  ક્યારે મુકેલ છે,કોને મુકેલ છે તે પણ જાણી શકશો. આ લેખોની વિગતો સાથે સંમત કે અસંમત હોવા બાબતે મારે કોઈ નીશ્બત નથી. 

બારોટ સમાજના ઘણા બધા લોકો ફેસબુક, ઇનસ્ટાગ્રામ, યુટ્યુબ ઉપર પ્રવૃત જોવા મળે છે. તેમ કેટલાક બ્લોગીંગ પણ કરે છે તે જોવા મળતા તેની લીંક નીચે મૂકી છે.

No comments:

Post a Comment

 બે દિવસ પહેલા બારોટ દ્વારા  રજુ થતા તેમજ બારોટ  વિષે લખાયેલ કેટલાક વેબ પેજની લીંક મૂકી હતી. તેમાંની પ્રથમ લીંક પર આવેલા બ્લોગનો ટુંકો પરિચય...